આજ તા. 08.09.2022નો स्मरामि भवनं सदा નો કાર્યક્રમ.....
ડો. ઇલાબેન વિરાણીએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખૂબ જ પ્રેરણાસ્પદ વ્યાખ્યાન આપ્યું અને ભવનનાં સંભારણાઓને રજૂ કર્યાં. એક સાવ નાના ગામડામાંથી આવીને એમણે કરેલી અધ્યયન યાત્રાનું વિવરણ સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા આપનારું બની રહ્યુ. ભવનના આવા તેજસ્વી વિદ્યાર્થીઓનું અમને ગૌરવ છે.